યુદ્ધથી ગુજરાત સહિત દેશમાં દાણાના ભાવ 50-70% વધતા પ્લાસ્ટિક ઉદ્યોગ ICU માં.
યુદ્ધથી ગુજરાત સહિત દેશમાં દાણાના ભાવ 50-70% વધતા પ્લાસ્ટિક ઉદ્યોગ ICU માં.
Published on: 29th March, 2026

અમેરિકા-ઈઝરાયલના હુમલાથી ક્રૂડ ઓઈલ સપ્લાય ખોરવાતા પ્લાસ્ટિક ઉદ્યોગ પર અસર. 20-25 દિવસમાં દાણાના ભાવ 4-5 વાર વધતા પ્લાસ્ટિક બોટલ, ઓટો પાર્ટ્સ ઉત્પાદકોની હાલત કફોડી. MSME માટે મૂડી રોકવી કઠિન.