કોન્ડોમ 50% સુધી મોંઘા: ઈરાન યુદ્ધથી રો-મટીરિયલ અટક્યો, તેલ-ગેસ પછી એમોનિયા અને સિલિકોન ઓઇલની અછત.
કોન્ડોમ 50% સુધી મોંઘા: ઈરાન યુદ્ધથી રો-મટીરિયલ અટક્યો, તેલ-ગેસ પછી એમોનિયા અને સિલિકોન ઓઇલની અછત.
Published on: 29th March, 2026

અમેરિકા-ઈરાન યુદ્ધથી સપ્લાય ચેઈન તૂટતા દેશમાં કોન્ડોમના ભાવ 50% સુધી વધી શકે છે. HLL લાઇફકેર, મેનકાઇન્ડ ફાર્મા જેવી કંપનીઓને એમોનિયા અને સિલિકોન ઓઇલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, જેના લીધે ઈનપુટ કોસ્ટ વધવાથી બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે. ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ દાવો કર્યો કે કિંમતો 40 થી 50% સુધી વધી શકે છે. આનાથી ગરીબ વર્ગ અને ફેમિલી પ્લાનિંગ મિશન પર અસર પડશે.