મોરબીના સિરામિક ઉદ્યોગ પર સંકટ: Iran-Israel યુદ્ધ વચ્ચે ગેસ સપ્લાય બંધ થતા મુશ્કેલીઓ વધી.
મોરબીના સિરામિક ઉદ્યોગ પર સંકટ: Iran-Israel યુદ્ધ વચ્ચે ગેસ સપ્લાય બંધ થતા મુશ્કેલીઓ વધી.
Published on: 06th March, 2026

મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિથી મોરબીના સિરામિક ઉદ્યોગ પર અસર: પ્રોપેન ગેસનો સપ્લાય બંધ. Gujarat ગેસ કંપનીએ સપ્લાયમાં 50% કાપ મુકતા શટડાઉનની સ્થિતિ, ટાઇલ્સ ઉત્પાદન અટકી શકે છે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાં.