AI જોખમને પગલે ફેબ્રુઆરીમાં દેશની IT કંપનીઓમાંથી FIIની પીછેહઠ થઈ.
AI જોખમને પગલે ફેબ્રુઆરીમાં દેશની IT કંપનીઓમાંથી FIIની પીછેહઠ થઈ.
Published on: 07th March, 2026

ફેબ્રુઆરીમાં IT શેરોમાં વિદેશી રોકાણકારો (FII)નો આઉટફ્લો વધ્યો. Artificial Intelligence (AI)ને કારણે IT કંપનીઓની આવક પર અસર થવાની સંભાવનાથી રોકાણકારો રોકાણ પાછા ખેંચી રહ્યા છે. FIIની વેચવાલીથી IT ઇન્ડેક્સમાં મોટો ઘટાડો નોંધાયો છે.