ટ્રમ્પની ચેતવણી બાદ ઇઝરાયલ-લેબેનોન વચ્ચે યુદ્ધવિરામ
ટ્રમ્પની ચેતવણી બાદ ઇઝરાયલ-લેબેનોન વચ્ચે યુદ્ધવિરામ
Published on: 04th June, 2026

ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ અને હિંસા બાદ આખરે યુદ્ધવિરામના નવીનીકરણ પર સહમતિ સદાઈ છે. અમેરિકાની મધ્યસ્થતામાં યોજાયેલી બેઠક બાદ બંને દેશો આ મહત્વપૂર્ણ શાંતિ સમજૂતી પર પહોંચ્યા છે. આ કરાર હેઠળ લેબેનોનમાં Experimental Security Zones બનાવવામાં આવશે, જેમાંથી હિઝબુલ્લાહના લડવૈયાઓને સંપૂર્ણપણે બહાર રાખવામાં આવશે. સીઝફાયરની મુખ્ય શરતોમાં હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયલ તરફ કરવામાં આવતા તમામ રોકેટ અને સૈન્ય હુમલાઓ તત્કાલ બંધ કરવાનો સમાવેશ થાય છે.