મધ્યપૂર્વ યુદ્ધના સંકેતો: શેરબજારમાં ભારે વેચવાલી, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો
મધ્યપૂર્વ યુદ્ધના સંકેતો: શેરબજારમાં ભારે વેચવાલી, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો
Published on: 04th June, 2026

મધ્યપૂર્વમાં ફરી યુદ્ધના સંકેતો અને વૈશ્વિક સ્તરે નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી. સવારના સેશનમાં જ સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઘટાડો નોંધાયો, જ્યારે નિફ્ટી પણ નીચે આવ્યો. રોકાણકારોએ નફો વસૂલ્યો, જ્યારે યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદર ઘટાડામાં વિલંબની શક્યતા અને મિડલ ઈસ્ટના ભૌગોલિક-રાજકીય તણાવને કારણે ચિંતા વધી. રોકડ ફાળવણી વધારવી અને સાવચેતીભર્યો અભિગમ અપનાવવો સલાહભર્યો છે.