હોર્મુઝમાંથી ઇરાને ધરખમ ટોલ વસૂલ્યો પહેલી કમાણી સેન્ટ્રલ બેન્કમાં જમા !
હોર્મુઝમાંથી ઇરાને ધરખમ ટોલ વસૂલ્યો પહેલી કમાણી સેન્ટ્રલ બેન્કમાં જમા !
Published on: 24th April, 2026

ટોલ ઉઘરાવવા સામે ટ્રમ્પની ધમકી કંઇ કામ ન લાગી! ઇરાન ટેન્કર દીઠ 20 લાખ ડોલર ટોલ લેતું હોવાની સંભાવના. પ્રતિ બેરલ 1 ડોલરની ફી વસૂલે છેતહેરાન. હોર્મુઝની ખાડીને ઇરાને છેવટે તેની કમાણીનું સાધન બનાવી દીધી છે. આફતને અવસરમાં પલટીને તેણે આ કામ કર્યુ છે. હોર્મુઝની ખાડીમાંથી ટોલના સ્વરૂપમાં થયેલી પહેલી કમાણી ઇરાનની સેન્ટ્રલ બેન્કમાં પહોંચી ગઈ છે.