Mojtaba Khamenei હુમલામાં ગંભીર રીતે ઘાયલ; પગ કપાયો, ચહેરો દાઝ્યો, પ્લાસ્ટિક સર્જરીની શક્યતા.
Mojtaba Khamenei હુમલામાં ગંભીર રીતે ઘાયલ; પગ કપાયો, ચહેરો દાઝ્યો, પ્લાસ્ટિક સર્જરીની શક્યતા.
Published on: 24th April, 2026

અમેરિકા અને ઇઝરાયેલના હુમલા બાદ Mojtaba જાહેરમાં દેખાયા નથી. બે મહિના પછી પણ સારવાર ચાલુ છે. American અને ઇઝરાયલી સેનાએ અયાતુલ્લા અલી ખામેનેઈના કેમ્પસ પર બોમ્બમારો કર્યો હતો. જેનાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ગુપ્ત જગ્યાએ સારવાર લઈ રહ્યા છે. તેમના ચહેરા અને હોઠ પણ દાઝી ગયા છે અને પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડી શકે છે. હાલ ઈરાનની અસલી શક્તિ Islamic Revolutionary Guard Corpsના હાથમાં છે.