હોર્મુઝમાં ઈરાની નૌકાઓને ઉડાવી દેવાનો અમેરિકાનો આદેશ અને શૂટ-આઉટની ખુલ્લી છૂટ!.
હોર્મુઝમાં ઈરાની નૌકાઓને ઉડાવી દેવાનો અમેરિકાનો આદેશ અને શૂટ-આઉટની ખુલ્લી છૂટ!.
Published on: 24th April, 2026

પશ્ચિમ એશિયામાં યુદ્ધનો ભય વધ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે Hormuz સ્ટ્રેટમાં તૈનાત નેવીને આદેશ આપ્યો છે કે, જો કોઈ ઈરાની નૌકા Sea Mines બિછાવતી દેખાય તો તેને નષ્ટ કરી દેવી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે, હોર્મુઝના પાણીમાં સુરંગો બિછાવતી કોઈપણ નૌકાને ધ્વસ્ત કરવામાં આવશે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જહાજો પર હુમલો કર્યો હતો. પાકિસ્તાન શાંતિ માટે કૂટનીતિક પ્રયાસો કરી રહ્યું છે.