દિલ્હી Vs ચેન્નઈ: કેપિટલ્સ બદલો લેશે?
દિલ્હી Vs ચેન્નઈ: કેપિટલ્સ બદલો લેશે?
Published on: 05th May, 2026

IPLમાં આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રોમાંચક મેચ. દિલ્હી ઘરેલું મેદાન પર છેલ્લી હારનો બદલો લેવા ઉતરશે. ચેન્નઈનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ફોર્મમાં પરત ફર્યો છે. બંને ટીમ પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી જરૂરી છે. દિલ્હી સાતમા અને ચેન્નઈ છઠ્ઠા સ્થાને છે.