'Udaipur Files': દિલ્હી હાઈકોર્ટનો ફિલ્મની રિલિઝ પર વચગાળાનો પ્રતિબંધ, કારણ જાણો.
'Udaipur Files': દિલ્હી હાઈકોર્ટનો ફિલ્મની રિલિઝ પર વચગાળાનો પ્રતિબંધ, કારણ જાણો.
Published on: 10th July, 2025

દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ 'Udaipur Files'ની રિલિઝ પર વચગાળાનો સ્ટે આપ્યો છે. ફિલ્મ 11 જુલાઈએ રિલિઝ થવાની હતી, પરંતુ હવે રિલિઝ નહીં થાય. જ્યાં સુધી સરકાર નિર્ણય ન લે, ત્યાં સુધી પ્રતિબંધ યથાવત રહેશે. હાઈકોર્ટે જમીયત ઉલેમા-એ-હિંદને સરકાર પાસે અરજી કરવા જણાવ્યું છે. સરકારે એક અઠવાડિયામાં નિર્ણય લેવાનો રહેશે. CBFCએ કહ્યું કે ફિલ્મ કોઈ સમુદાય પર નહીં, પરંતુ ચોક્કસ ગુના પર આધારિત છે. લગભગ 1 લાખ ટિકિટ બુક થઈ ગઈ હતી.