ઇન્ડિયન કેટલ શો: આજે 20 નંદીની રિંગમાં વોકિંગ સ્પર્ધા યોજાશે.
ઇન્ડિયન કેટલ શો: આજે 20 નંદીની રિંગમાં વોકિંગ સ્પર્ધા યોજાશે.
Published on: 21st February, 2026

રેસકોર્સ મેદાનમાં ‘ઇન્ડિયન કેટલ શો’માં પશુપાલકો ગૌવંશ સાથે ઉપસ્થિત રહ્યા, 300થી વધુ ગૌવંશ, ધર્મેન્દ્રસિંહ તેની ગાયો સાથે ભાગ લીધો. જેમાં 14 વર્ષની ગાય તથા તેની 6 વર્ષની ગાય દુધાળા ગાયની સ્પર્ધામાં ભાગ લીધો, જે એક દિવસનું એક સમયનું 9 લીટર દુધ આપે છે, 6 વર્ષની ગાયને 15 જ દિવસનો વાછરડો છે. કેશોદથી આવેલા 6 વર્ષના બે બળદનો આકર્ષક શૃંગાર લોકો માટે આકર્ષક બન્યા હતા. રાજ્યપાલે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો અને જણાવ્યું હતું કે દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં 300 કરોડથી વધુ સુક્ષ્મ જીવાણુ હોય છે.