હરદીપ પુરી સાથે પ્રિન્સ એન્ડ્રુયુ જેવું કરવા માંગણી, એપસ્ટીન ફાઇલમાં નામ ઉછળ્યા બાદ વિવાદ.
હરદીપ પુરી સાથે પ્રિન્સ એન્ડ્રુયુ જેવું કરવા માંગણી, એપસ્ટીન ફાઇલમાં નામ ઉછળ્યા બાદ વિવાદ.
Published on: 21st February, 2026

એપસ્ટીન ફાઇલમાં નામ આવતા પ્રિન્સ એન્ડ્રુયુની ધરપકડ થઈ, ત્યારબાદ હરદીપ પુરીનું નામ પણ ઉછળ્યું. ફાઈલમાં હરદીપ સિંહ પુરી અને જેફરી એપસ્ટીન વચ્ચે ૨૦૧૪-૨૦૧૫માં ઇમેઇલથી વાતચીત થઈ હોવાનો ઉલ્લેખ છે. એપસ્ટીને યૌન શોષણના ગુનાની કબૂલાત કરી હોવાની જાણ હોવા છતાં પુરીએ વાતચીત કરી. 'મેં ટેરજે સાથે વાત કરી' એવો ઉલ્લેખ છે. રીડ હોફમેન ભારત આવવા તૈયાર છે.