આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ભારતનો વિકાસ થશે પણ બેરોજગારી વધશે, IMFના વડાની ચેતવણી.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ભારતનો વિકાસ થશે પણ બેરોજગારી વધશે, IMFના વડાની ચેતવણી.
Published on: 21st February, 2026

AIથી ભારતનો વિકાસ થશે પણ બેરોજગારી વધશે, IMFના વડાની ચેતવણી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વૈશ્વિક અર્થતંત્રમાં વૃદ્ધિ કરશે, ભારત વિકસિત થશે પણ નોકરીઓ જશે. ક્રિસ્ટલિના જોર્જીવાએ જણાવ્યું કે ૧૦માંથી ૪ નોકરીઓ જવાનું જોખમ છે. ઓપન AIના સીઈઓએ કહ્યું કે AIમાં ભારતનો વિકાસ શાનદાર છે.