Surendranagar: સાયલા-ચોટીલા હાઇવે પર બસ ખાડામાં પડતા 15 મુસાફરોને ઇજા, 3 ગંભીર.
Surendranagar: સાયલા-ચોટીલા હાઇવે પર બસ ખાડામાં પડતા 15 મુસાફરોને ઇજા, 3 ગંભીર.
Published on: 27th January, 2026

સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર ખાનગી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ ખાડામાં પડી, જેમાં 15થી વધુ મુસાફરોને ઇજા થઇ. અમદાવાદથી રાજકોટ જઈ રહેલી બસ હડાળા ગામ પાસે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ખાડામાં ખાબકી. ત્રણ ગંભીર ઇજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા, પોલીસે તપાસ શરૂ કરી.