અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો આદેશ.
અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો આદેશ.
Published on: 04th September, 2025

AMC કમિશનર દ્વારા શહેરમાં તૂટેલા રસ્તા અને ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દર ત્રણ મહિને 24 મીટરથી વધુ પહોળાઈના રોડનું ઇન્સ્પેક્શન અને દર છ મહિને બમ્પ અને સ્ટોપલાઈન રિપેર કરવા રોડ વિભાગને સૂચના અપાઈ છે. AMC દ્વારા દર વર્ષે નવા રોડ બનાવવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે.