જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં બરફવર્ષા: ઉત્તર ભારતમાં વરસાદ, દિલ્હીમાં હળવો વરસાદથી ગરમીમાં આંશિક રાહત.
જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં બરફવર્ષા: ઉત્તર ભારતમાં વરસાદ, દિલ્હીમાં હળવો વરસાદથી ગરમીમાં આંશિક રાહત.
Published on: 16th March, 2026

પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારતમાં વરસાદ થયો. મેઘાલયમાં તોફાની પવન સાથે વરસાદ અને કરાં પડ્યાથી મકાનો, વાહનો તથા ખેતરમાં પાકને નુકસાન થયું. નવી દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં હળવો વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી. હવામાન વિભાગે આગાહી કરી છે.