નેપાળમાં હિંસા: જેલ તોડીને ભાગનાર કેદીઓ પર સેનાનું ફાયરિંગ, 2ના મોત અને સીમા પર પેટ્રોલિંગ વધારાયું.
Published on: 11th September, 2025
નેપાળમાં રાજકીય અસ્થિરતા વચ્ચે રામેછાપ જેલમાં કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો, જેમાં સેનાના ગોળીબારથી બેના મોત થયા અને દસ ઘાયલ થયા. આ પહેલાં કાઠમંડુ જેલમાંથી ભાગેલો બાંગ્લાદેશી નાગરિક SSB દ્વારા પકડાયો હતો. પરિસ્થિતિને જોતા સીમા પર પેટ્રોલિંગ વધારાયું છે. Kathmandu જેલમાંથી 15,000 કેદીઓ ભાગી ગયા.

Published on: September 11, 2025