ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત.
ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત.
Published on: 24th March, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષના ૨૫ દિવસ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મધ્ય પૂર્વની સ્થિતિ પર ટેલિફોનિક ચર્ચા થઈ છે. બંને નેતાઓએ વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને સુરક્ષિત અને ખુલ્લું રાખવા પર સહમતિ વ્યક્ત કરી છે. PM મોદીએ આ વિસ્તારમાં તણાવ ઘટાડી વહેલી તકે શાંતિ સ્થાપવા માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે અને બંને દેશો સતત સંપર્કમાં રહેવા સંમત થયા છે.