લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી
લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી
Published on: 12th May, 2026

નિયમો નોટિફાઇ કરાયા- સપ્તાહમાં 48 કલાક કામ જેને ચાર દિવસમાં વહેંચી શકાશે, ઓવર ટાઇમ બદલ વધારાનો ચાર્જ આપવો પડશેનવી દિલ્હી : કેન્દ્ર સરકારે શ્રમિકોના અધિકારો સાથે જોડાયેલા વિવિધ ૨૯ જેટલા કાયદાઓને એક કરીને ચાર નવા લેબર કોડ લાગુ કર્યા છે. આ ચાર લેબર કોડનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેની દેશભરમાં શ્રમિકો, કર્મચારીઓ અને કંપનીઓ પર અસર પડશે.