SIR અધિકારી ચીફ સેક્રેટરી બન્યા; EC-BJP મિલીભગત: કોંગ્રેસ, TMC
SIR અધિકારી ચીફ સેક્રેટરી બન્યા; EC-BJP મિલીભગત: કોંગ્રેસ, TMC
Published on: 12th May, 2026

પશ્ચિમ બંગાળમાં SIR કરાવનાર અધિકારી મનોજ અગ્રવાલ નવા ચીફ સેક્રેટરી બન્યા. કોંગ્રેસે EC અને BJP વચ્ચે ખુલ્લી મિલીભગત ગણાવી, જ્યારે TMCએ આને શરમજનક ગણાવ્યું. 91 લાખ મતદારોના નામ કાઢી SIR પ્રક્રિયા ચલાવનાર અગ્રવાલની નિયુક્તિ પર વિવાદ છે.