PM ની બચત અપીલ, મહારાષ્ટ્ર મંત્રી ફ્રાન્સ નહીં જાય.
PM ની બચત અપીલ, મહારાષ્ટ્ર મંત્રી ફ્રાન્સ નહીં જાય.
Published on: 12th May, 2026

PM મોદીની ઇંધણ બચાવવાની અપીલને પગલે, મહારાષ્ટ્રના મંત્રી આશિષ શેલાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ નહીં લે. દેશમાં પેટ્રોલ, ડીઝલ કે LPGની અછત નથી, પરંતુ ડોલર બચાવવા અને આયાત ઘટાડવા પર ભાર છે.