70 દેશોએ ઘરેથી કામ કરવાની પોલીસી અપનાવી, મોદીની અપીલ પહેલા.
70 દેશોએ ઘરેથી કામ કરવાની પોલીસી અપનાવી, મોદીની અપીલ પહેલા.
Published on: 12th May, 2026

પશ્ચિમ એશિયામાં યુદ્ધ સંકટને કારણે PM મોદીએ ઘરેથી કામ (WFH) કરવાની અપીલ કરી. પાકિસ્તાન, શ્રીલંકા જેવા દેશોએ ઇંધણ બચાવવા આ નીતિ અપનાવી. ભારતનું સ્ટ્રેટજીક રીઝર્વ સુરક્ષિત છે. વિશ્વના 70 દેશો ઘણા સમયથી WFH પોલીસીનું પાલન કરી રહ્યા છે.