4 રાજ્યોમાં મતગણતરી શરૂ: કેરળમાં LDF, તમિલનાડુમાં DMK આગળ.
4 રાજ્યોમાં મતગણતરી શરૂ: કેરળમાં LDF, તમિલનાડુમાં DMK આગળ.
Published on: 04th May, 2026

આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. સવારે 8 વાગ્યાથી મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે, પોસ્ટલ બેલેટ પછી EVMની ગણતરી થશે. પાંચ રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીના પરિણામો પણ આજે આવશે. એક્ઝિટ પોલ્સ મુજબ આસામમાં હિમંતા સરકાર, તમિલનાડુમાં DMK અને કેરળમાં UDFને ફાયદો, પુડુચેરીમાં NDA ગઠબંધનની શક્યતા.