ઇન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ વખતે શોર્ટ સર્કિટ થતા 7 લોકો જીવતા ભડથું, ઘર બળીને ખાખ.
ઇન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ વખતે શોર્ટ સર્કિટ થતા 7 લોકો જીવતા ભડથું, ઘર બળીને ખાખ.
Published on: 18th March, 2026

ઇન્દોરના બંગાળી ચોકડી પાસે એક ભયાનક અકસ્માતમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટથી આગ લાગી. આગ ત્રણ માળના મકાનમાં ફેલાઈ જતાં મોટા businessman સહિત 7 લોકો મૃત્યુ પામ્યા, 3 ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઘરમાં રાખેલા ગેસ સિલિન્ડરો અને જ્વલનશીલ કેમિકલ્સના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. ઇલેક્ટ્રોનિક લોક હોવાના કારણે લોકોને બચાવવામાં મુશ્કેલી પડી.