દિલ્હી પાલમમાં બિલ્ડિંગમાં આગ, 25 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે.
દિલ્હી પાલમમાં બિલ્ડિંગમાં આગ, 25 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે.
Published on: 18th March, 2026

દિલ્હીના પાલમ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગી, 25 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે છે. ફાયર વિભાગે જણાવ્યું કે પાલમ મેટ્રો નજીક લેન નંબરમાં એક રહેઠાણમાં આગ લાગી હતી. અંદર લોકો ફસાયા હોવાની આશંકા છે. News update થઇ રહ્યા છે.