દત્તક અને સગું બાળક સરખાં: તમામ માતાઓને સમાન રજાઓ - સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો.
દત્તક અને સગું બાળક સરખાં: તમામ માતાઓને સમાન રજાઓ - સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો.
Published on: 18th March, 2026

સુપ્રીમ કોર્ટે માતૃત્વ પર મહત્વનો ચુકાદો આપ્યો, દત્તક લીધેલ બાળક અને પોતાના જન્મેલા બાળક વચ્ચે ભેદભાવ ના હોવો જોઈએ. જો દત્તક લીધેલ બાળક ત્રણ મહિનાથી વધુ સમયનું હોય તો દત્તક લેનારી માતાને માતૃત્વ રજાથી વંચિત રાખવી ગેરબંધારણીય છે. ગર્ભવતી મહિલાને ૧૨ સપ્તાહની રજાઓ મળે છે, જ્યારે ૩ મહિનાથી મોટું બાળક દત્તક લે તો રજાઓ નથી મળતી, આ ભેદભાવ દૂર થવો જોઈએ.