ચીનની યુઆનને વૈશ્વિક કરન્સી બનાવવાની હાકલથી પ્રમુખ ટ્રમ્પ ભડક્યા.
ચીનની યુઆનને વૈશ્વિક કરન્સી બનાવવાની હાકલથી પ્રમુખ ટ્રમ્પ ભડક્યા.
Published on: 03rd February, 2026

જિનપિંગે અમેરિકન ડોલરના દિવસો પૂરા થવાની આગાહી કરી, યુઆનને સ્થાન લેવા તૈયાર જણાવ્યું. ટ્રમ્પના ટેરિફથી કંટાળેલા દેશો ડોલરનો તોડ ઇચ્છે છે, જે યુઆન માટે તક છે. વર્તમાનમાં વિશ્વને અનિશ્ચિતતા વચ્ચે ભરોસાપાત્ર ચલણની જરૂર છે, યુઆન બની શકે છે. ચીન આર્થિક રીતે મજબૂત થઈ રહ્યું છે.