Heatwave Alert: ગરમી, ભયંકર પવન અને લૂં ફુંકાશે; હવામાન વિભાગે રાજ્ય માટે એલર્ટ આપ્યું.
Heatwave Alert: ગરમી, ભયંકર પવન અને લૂં ફુંકાશે; હવામાન વિભાગે રાજ્ય માટે એલર્ટ આપ્યું.
Published on: 17th April, 2026

IMDની ચેતવણી: આગામી દિવસોમાં લૂ, તીવ્ર ગરમી અને ભેજ કેટલાક રાજ્યોને પરેશાન કરશે. ઓડિશા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં લૂ ફૂંકાવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન પણ ફૂંકાઈ શકે છે. મુંબઈ સહિતના તટીય વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. લોકોએ બપોરના સમયે તડકાથી બચવું અને પૂરતું પાણી પીવું.