ગલગોટીયા યુનિ.ના ડીન જાતિવાદી ટિપ્પણીથી બદનામ
ગલગોટીયા યુનિ.ના ડીન જાતિવાદી ટિપ્પણીથી બદનામ
Published on: 20th February, 2026

નવી દિલ્હીમાં ગલગોટીયા યુનિવર્સીટી વિવાદમાં છે, AI ઈમ્પેક્ટ સમીટીમાં રોબર્ટ ડોગ બનાવ્યાનું જૂઠાણું ચલાવ્યા બદલ સ્ટોલ દૂર કરાયો. યુનિવર્સીટીની ક્રેડીબીલીટી સામે સવાલ થઈ રહ્યા છે.