અમદાવાદ: ચાંદી રૂ.2,46,000 અને સોનું રૂ.1,59,500 થયું, વૈશ્વિક યુદ્ધના ભણકારાંથી ભાવ વધ્યા.
અમદાવાદ: ચાંદી રૂ.2,46,000 અને સોનું રૂ.1,59,500 થયું, વૈશ્વિક યુદ્ધના ભણકારાંથી ભાવ વધ્યા.
Published on: 20th February, 2026

અમેરિકા-ઈરાન યુદ્ધના ભણકારાંથી વૈશ્વિક કિંમતી ધાતુમાં ઉછાળો આવતા અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ વધ્યા. વૈશ્વિક સોનું 5000 ડોલરને પાર, ચાંદી 78 ડોલરથી ઉપર. ક્રુડ તેલના ભાવ પણ મજબૂત. સ્થાનિકમાં અમદાવાદ સોનું રૂ. 3500 અને ચાંદીમાં રૂ. 9000 વધ્યું. મુંબઈમાં પણ ભાવ વધ્યા. વૈશ્વિક કરન્સી સામે રૂપિયામાં સુધારો.