રાજ્યપાલે વિજયને બીજી વખત કેમ પરત મોકલ્યા?
રાજ્યપાલે વિજયને બીજી વખત કેમ પરત મોકલ્યા?
Published on: 08th May, 2026

તામિલનાડુ ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો વિજયના ટીવીકે પક્ષને મળી, પણ કોંગ્રેસના ટેકા છતાં જરૂરી ૧૧૮ ધારાસભ્યોના હસ્તાક્ષર કરાવી શક્યો નહીં. રાજ્યપાલે પૂરતા ધારાસભ્યો ન હોવાનું કહી વિજયને બીજી વખત પરત મોકલ્યા. ટીવીકે પાસે ૧૦૮, કોંગ્રેસ સાથે ૧૧૩ ધારાસભ્યો છે. હવે ઘટતા ૬ ધારાસભ્યોનું શું થશે તે જોવાનું રહ્યું.