બંગાળ Election Results: BJP-TMC કાંટાની ટક્કર, મમતા, સુવેન્દુ આગળ.
બંગાળ Election Results: BJP-TMC કાંટાની ટક્કર, મમતા, સુવેન્દુ આગળ.
Published on: 04th May, 2026

West Bengal ની 293 બેઠકો પર મતગણતરી ચાલુ. એક બેઠક પર 21 May ના રોજ ફરીથી ચૂંટણી. Early trends માં BJP 70, TMC 72 બેઠકો પર આગળ. ભવાનીપુર, નંદીગ્રામ બેઠકો પર મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી સામસામે. 15 વર્ષથી સત્તા પર રહેલી મમતા ચોથી વખત સત્તા મેળવશે કે BJP સરકાર બનશે, જવાબ થોડા કલાકોમાં સ્પષ્ટ થશે.