દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક
Published on: 09th October, 2026

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) અને AISA દ્વારા 10 ઓક્ટોબરે જંતર-મંતર ખાતે આયોજિત વિરોધ પ્રદર્શનને પગલે દિલ્હી વહીવટી તંત્ર અને પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડી પ્રદર્શનની પરવાનગીનો ઇનકાર કરાયો છે. ભીડને નિયંત્રિત કરવા દિલ્હી-NCRમાં ટ્રેનો, મેટ્રો, કેબ અને દારૂની દુકાનો પર પ્રતિબંધ મૂકાયો છે. 221 કંપનીઓ CAPFના 23,000 જવાનો તૈનાત કરાયા છે. સ્પોર્ટ્સ સ્ટેડિયમોને અસ્થાયી જેલ બનાવાયા છે અને દિલ્હી બોર્ડર પર કડક ચેકિંગ હાથ ધરાયું છે.