નાગપુરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ ઉજવણી.
નાગપુરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ ઉજવણી.
Published on: 08th March, 2026

NMC દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને ફિટનેસને પ્રોત્સાહન આપવા આ મેરાથોનનું આયોજન થયું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની નાગપુરમાં અનોખી ઉજવણી કરવામાં આવી, જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને ફિટનેસનો સંદેશ ફેલાવ્યો.