અરવલ્લી જિલ્લા સેવાસદન બહાર ટ્રાફિક પોલીસની કાર્યવાહી: હેલ્મેટ-સીટબેલ્ટ વગરના સરકારી કર્મચારીઓ દંડાયા.
Published on: 05th September, 2025
મોડાસા સેવાસદન બહાર ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ. DGPના પરિપત્ર મુજબ સરકારી કર્મચારીઓએ 11 ફેબ્રુઆરી, 2025થી હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરવા ફરજિયાત છે, પરંતુ ઘણા કર્મચારીઓ તેનું પાલન કરતા નથી. જિલ્લા પોલીસ વડાના આદેશથી હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરનાર કર્મચારીઓ તેમજ અન્ય લોકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ. 'ગવર્નમેન્ટ ઓફ ગુજરાત' લખેલા ભાડેના વાહનો અને બ્લેક ફિલ્મવાળા વાહનો સામે પણ કાર્યવાહી થઈ. પોલીસ સ્ટાફની અછતને કારણે કેટલાક વાહનચાલકો ચકમો આપી ગયા.

Published on: September 05, 2025