અંજાર તાલુકાના આંબાપર ગામમાં 10 વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ સહકારની ખાતરી આપી.
Published on: 05th September, 2025
આંબાપર ગામે રસ્તા, આરોગ્ય સેન્ટર, પાણીની લાઈન, ફિલ્ટર ટાંકો, ગટર લાઈન, Road Light સહીતના 10 જેટલા વિકાસકામોના ખાતમુહૂર્ત થયા. ધારાસભ્યએ સહકારની ખાતરી આપી. માજી સરપંચે વિકાસના દ્વાર ખુલ્યાની લાગણી વ્યક્ત કરી. B. N. Ahir સહીતના આગેવાનોએ શુભેચ્છા આપી.

Published on: September 05, 2025