મહેસાણા: અંબાજી પદયાત્રી સેવા કેમ્પમાં 4 દિવસમાં 8000+ યાત્રીઓએ નાસ્તો અને આરામની વ્યવસ્થાનો લાભ લીધો.
Published on: 05th September, 2025
ગોજારીયા-વિસનગર હાઇવે પર અંબાજી જતા પદયાત્રીઓ માટે માનવ સેવક વૃંદ દ્વારા 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર 2025 સુધી સેવા કેમ્પનું આયોજન કરાયું. કૃપનિધિ ફાઉન્ડેશન, બીમસીમ ટેક સપોર્ટ, દેવનશ્રી ફૂડ્સ, પ્રિશા એન્ટરપ્રાઇઝ અને હેલ્પ્સ ફાઉન્ડેશનના સહયોગથી આ કેમ્પમાં આરામ, પ્રાથમિક સારવાર, નાસ્તો(મસાલા ગાંઠિયા, વઘારેલા મરચાં, ચા) જેવી સુવિધાઓ અપાઈ. 8000થી વધુ યાત્રીઓએ લાભ લીધો.

Published on: September 05, 2025