સાબરકાંઠા: વિજયનગરમાં કડિયાદરા PHC સેન્ટરના કર્મચારીઓએ યુવકને લલચાવી નસબંધી કરી નાંખી.
સાબરકાંઠા: વિજયનગરમાં કડિયાદરા PHC સેન્ટરના કર્મચારીઓએ યુવકને લલચાવી નસબંધી કરી નાંખી.
Published on: 05th September, 2025

સાબરકાંઠા જિલ્લામાં નસબંધી કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં વિજયનગરના કડિયાદરા PHC સેન્ટરના કર્મચારીઓએ યુવકને 4000 રૂપિયાની લાલચ આપી નસબંધી કરી. દારૂ પીવડાવી ટાર્ગેટ પૂરો કર્યો હોવાનો આક્ષેપ છે, અને યુવકને infection થતાં હોસ્પિટલમાં ખસેડાયો છે. જવાબદાર અધિકારીઓ સંપર્ક વિહોણા થયાં છે, અને પરિવારે કાર્યવાહીની માગ કરી છે.