સિહોરમાં વાહન-સ્ટાફના અભાવે ગંદકી અને હાલાકી.
સિહોરમાં વાહન-સ્ટાફના અભાવે ગંદકી અને હાલાકી.
Published on: 17th February, 2026

સિહોરમાં કચરાના વાહનો અને સ્ટાફના અભાવથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, કચરો સમયસર ઉપાડવામાં આવતો નથી. સિહોરવાસીઓનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે, નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.