સિવિલ હોસ્પિટલમાં ઈકોફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના: અંગદાન, વોકલ ફોર લોકલ અને સ્વદેશી ચીજવસ્તુઓનો સંદેશ.
Published on: 05th September, 2025
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં ધાર્મિક માહોલ ઉભો કરવા 35 વર્ષથી ગણેશ સ્થાપના થાય છે. આ વર્ષે મેયર દક્ષેશભાઈ માવાણી આરતીમાં જોડાયા. અંગદાન મહાદાન અને વોકલ ફોર લોકલના સૂત્રો સાથે જનજાગૃતિના પ્લેકાર્ડ દર્શાવાયા. ગણેશજી દર્દીઓની સેવા કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરાઈ. આ કાર્યક્રમમાં અંગદાન અને સ્વદેશીનો સંદેશ આપવામાં આવ્યો. નર્સિંગ સ્ટાફ સહિત તમામ લોકો જોડાયા.

Published on: September 05, 2025