ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ વધારવા માટે 5 અસરકારક ઘરેલું ઉપાય
ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ વધારવા માટે 5 અસરકારક ઘરેલું ઉપાય
Published on: 14th October, 2026

ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટી શકે છે, જે ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે. આર્યુવેદ અનુસાર, દૂધીનો રસ મધ સાથે, દાડમ, અંજીર, ઘઉંના જ્વારાનો રસ, એલોવેરા, ગિલોય, પપૈયાના પાનનો રસ, કીવી અને કોળાના બીજનું સેવન પ્લેટલેટ્સ વધારવામાં મદદરૂપ થાય છે. પૂરતું પાણી અને નારિયેળ પાણી પીવું પણ ફાયદાકારક છે.