પાન્ધ્રોમાં બંધ આરોગ્ય કેન્દ્ર ફરી શરૂ કરવા ગ્રામ પંચાયતની રજૂઆત.
Published on: 05th September, 2025
લખપત તાલુકાના પાન્ધ્રોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના બીજા જ દિવસે બંધ થતાં, ગ્રામજનોએ તાત્કાલિક શરૂ કરવા મામલતદારને રજૂઆત કરી. અગાઉનું DMF ક્લિનિક પણ બંધ કરાયું. 15 દિવસમાં કેન્દ્ર શરૂ ન કરાય તો ચક્કાજામની ચીમકી અપાઈ. આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબ અને સ્ટાફ મૂકવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે. નેતાઓએ પણ આ મુદ્દે મૌન ધારણ કરી લીધું છે.

Published on: September 05, 2025