ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સ્ટાફને ફાયર સેફ્ટી તાલીમ અપાઈ.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સ્ટાફને ફાયર સેફ્ટી તાલીમ અપાઈ.
Published on: 09th May, 2026

GMERS જનરલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે અગ્નિ સલામતી સપ્તાહ નિમિત્તે સ્ટાફ માટે ખાસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આગ લાગવાના કારણો, સાવચેતી અને fire extinguisher ના ઉપયોગની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી. PASS અને RACE પદ્ધતિ સમજાવી, ફાયર મોક ડ્રીલ યોજાઈ. સ્ટાફે અગ્નિ સુરક્ષા પ્રતિજ્ઞા લીધી.