સુરેન્દ્રનગરમાં ભાંગ પીધા બાદ પાંચ લોકોની તબિયત લથડી: હોસ્પિટલમાં ખસેડાયા.
સુરેન્દ્રનગરમાં ભાંગ પીધા બાદ પાંચ લોકોની તબિયત લથડી: હોસ્પિટલમાં ખસેડાયા.
Published on: 16th February, 2026

સુરેન્દ્રનગરમાં મહાશિવરાત્રી નિમિત્તે ભાંગનું સેવન કર્યા બાદ પાંચ લોકોની તબિયત લથડી. ભાંગનું સીધું સેવન કરતા કે વધુ પડતી માત્રામાં પીવાથી નશો ચડ્યો. ઉલટી અને ચક્કર આવતા હોસ્પિટલમાં ખસેડાયા.