વિજલપોરમાં ઝાડા ઉલટીના 4 કેસ બાદ તાબડતોડ ડ્રેનેજ લાઈનની સફાઈ કરાઈ.
વિજલપોરમાં ઝાડા ઉલટીના 4 કેસ બાદ તાબડતોડ ડ્રેનેજ લાઈનની સફાઈ કરાઈ.
Published on: 04th September, 2025

વિજલપોરના નવદુર્ગાનગરમાં ઝાડા ઉલટીના કેસ પછી આરોગ્ય વિભાગે દવા વિતરણ કરી. ઘણા સમયથી ઉભરાતી ગટર લાઇન સાફ કરવા મનપાના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ આવ્યા. વારંવાર ફરિયાદ પછી, 4 કેસ આવતા મનપાનું ડ્રેનેજ વિભાગ જાગ્યું અને 10થી વધુ ગટરની સફાઈ કરાઈ. રોગચાળાના કેસ આવતા તાબડતોડ સફાઈ કરાઇ.