સુરેન્દ્રનગરમાં કર્મચારીઓએ શીખ્યા ડિઝાસ્ટર મેનેજમેન્ટના જીવનરક્ષક પાઠ.
સુરેન્દ્રનગરમાં કર્મચારીઓએ શીખ્યા ડિઝાસ્ટર મેનેજમેન્ટના જીવનરક્ષક પાઠ.
Published on: 01st May, 2026

સવા હેલ્થકેરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ યોજાઈ. કર્મચારીઓને આગ જેવી આપત્તિ અને ફાયર સેફ્ટીના ઉપયોગ અંગે નિદર્શન સાથે સમજ અપાઈ. CPR અને પ્રાથમિક સારવાર વિશે પણ શીખવવામાં આવ્યું. 108 ટીમ અને ફાયર શાખા દ્વારા પ્રેક્ટિકલ ડેમો અપાયો. વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.