અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર હડકવા વિરોધી રસીનો પ્રથમ ડોઝ હેલ્થ કમિટીના નિર્ણયથી ઉપલબ્ધ થશે.
અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર હડકવા વિરોધી રસીનો પ્રથમ ડોઝ હેલ્થ કમિટીના નિર્ણયથી ઉપલબ્ધ થશે.
Published on: 17th February, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ કમિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો; શહેરના 92 કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર ઉપર હડકવા વિરોધી રસીનો પહેલો ડોઝ હવે ઉપલબ્ધ થશે.