પોષણ ઉત્સવ 2025: ભાટસણમાં THR અને મિલેટ્સ વાનગી સ્પર્ધા, આરોગ્ય માર્ગદર્શન અપાયું.
પોષણ ઉત્સવ 2025: ભાટસણમાં THR અને મિલેટ્સ વાનગી સ્પર્ધા, આરોગ્ય માર્ગદર્શન અપાયું.
Published on: 05th September, 2025

ગુજરાત સરકારના આઈ.સી.ડી.એસ. દ્વારા પોષણ ઉત્સવ 2025 અંતર્ગત ભાટસણમાં ટેક હોમ રાશન (THR) અને મિલેટ્સની વાનગીઓની સ્પર્ધા યોજાઈ. સરપંચ, શિક્ષક અને આંગણવાડી સેવિકાએ મિલેટ્સ અને THR વિષે માહિતી આપી. સંતુલિત આહાર, યોગ્ય આદતો અને કુપોષણ અટકાવવા અંગે માર્ગદર્શન અપાયું. તેલ, મીઠું અને ખાંડનો ઓછો ઉપયોગ કરવા પર ભાર મુકાયો. કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા.