લાલપુરના મેઘપરમાંથી વધુ એક Bogus ડોક્ટર SOG દ્વારા પકડાયો.
Published on: 05th September, 2025
જામનગરના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં, ગરીબોની વસાહતમાં ડીગ્રી વગર ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો એક તબીબ SOG દ્વારા ઝડપાયો. SOGને માહિતી મળ્યા બાદ ગઈકાલે મોડી સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો.
લાલપુરના મેઘપરમાંથી વધુ એક Bogus ડોક્ટર SOG દ્વારા પકડાયો.

જામનગરના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં, ગરીબોની વસાહતમાં ડીગ્રી વગર ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો એક તબીબ SOG દ્વારા ઝડપાયો. SOGને માહિતી મળ્યા બાદ ગઈકાલે મોડી સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો.
Published on: September 05, 2025